• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ધાર્મિક અને જ્યોતિષ
  • સાચા પ્રેમ માટે આરઝુ બની આરતી! મુસ્લિમ યુવતીએ સ્‍વેચ્‍છાએ સનાતન ધર્મ અપનાવી હિન્દુ યુવક સાથે મંદિરમાં કર્યા લગ્ન

સાચા પ્રેમ માટે આરઝુ બની આરતી! મુસ્લિમ યુવતીએ સ્‍વેચ્‍છાએ સનાતન ધર્મ અપનાવી હિન્દુ યુવક સાથે મંદિરમાં કર્યા લગ્ન

03:17 PM May 01, 2024 admin Share on WhatsApp



Muslim Girl Marry A Hindu Boy in UP: કહેવાય છે કે સાચા પ્રેમને કોઈ સરહદ, જાતી કે ધર્મ અલગ કરી શકતી નથી. આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઉત્તરપ્રદેશના પનવાડી પોલીસ સ્‍ટેશન હદ વિસ્‍તારમાં.. કે જ્યાં, મુસ્‍લિમ યુવતીએ પોતાના શહેરના હિન્‍દુ યુવક સાથે પ્રેમ કર્યો અને બંનેએ પોતાના સંબંધને એક નામ આપવાનો નિર્ણય લીધો. યુવતીએ પોતાના પ્રેમ માટે બધું જ છોડી દીધું અને સ્‍વેચ્‍છાએ સનાતન ધર્મ અપનાવી લીધો. એટલું જ નહીં યુવતીએ પોતાનું નામ આરજૂમાંથી બદલીને આરતી જયસવાલ રાખી લીધું છે. (Muslim girl Aarju reached the Devi temple) ગૈરૈયા માતા મંદિરમાં યુવતીએ પ્રેમી દિનેશ સાથે સાત ફેરા (Marry with Hindu boy in a Mahoba) લીધા. સાત ફેરા લીધા બાદ યુવતીના મોઢેથી ત્રણ શબ્‍દો નીકળ્‍યા જેની કોઈએ કલ્‍પના પણ નહોતી કરી.

► આરજુએ લગ્નમાં જય શ્રી રામના નારા પણ લગાવ્યા હતા

મહોબામાં પનવાડી પોલીસ સ્‍ટેશન હદ વિસ્‍તારમાં મુસ્‍લિમ યુવતી દ્વારા હિન્‍દુ યુવક સાથે લગ્ન કરવાનો કિસ્‍સો સામે આવ્‍યો છે. આરજૂ રાઈને સનાતન ધર્મ અપનાવ્‍યો અને લગ્ન બાદ પોતાનું નામ બદલાવીને આરતી જાયસવાલ રાખી લીધું. આરજૂ રાઈને દેવી મંદિરમાં વૈદિક મંત્રોની વચ્‍ચે લગ્ન કર્યા અને જય શ્રી રામના નારા પણ લગાવ્‍યા હતા. પોતાની ઈચ્‍છાથી હિન્‍દુ ધર્મમાં વાપસી કરીને ખૂબ જ ખુશ દેખાઈ રહી છે. આરજૂએ જણાવ્‍યું કે, તે હિન્‍દુ ધર્મથી ખૂબ જ ખુશ છે અને સનાતન ધર્મમાં વાપસી કરવા માગે છે. આ ઉદેશ્‍ય સાથે પનવાડી કશ્‍મીરના ગૌરેયા માતા મંદિરમાં પહોંચીને હિન્‍દુ રિવાજથી દિનેશ જાયસવાલ સાથે હિન્‍દુ ધર્મ અપનાવ્‍યો છે.

Muslim girl reached the Devi temple, married a Hindu boy in a Mahoba, Uttarpradesh - Muslim Girl Marry A Hindu Boy in UP - Arju turned to Aarti to marry Dinesh after adopting Hindu Dharma

► આરજૂ રાઈન કેટલાય વર્ષથી હિન્‍દુ ધર્મને પ્રેમ કરતી હતી!

આરજૂ રાઈન છેલ્લા કેટલાય વર્ષથી હિન્‍દુ ધર્મને પ્રેમ કરતી હતી. નવરાત્રિમાં દેવી ઉપાસના, રામ નવમી પર ભગવાન શ્રી રામ પ્રત્‍યે સમર્પણ, દિવાળીમાં ફટાકડા ફોડવા ખૂબ જ પસંદ છે. તે કહે છે કે, અમે બધા સનાતન ધર્મના લોકો છીએ. આ સમાજે આપણને અલગ અલગ કરી દીધા પણ હંમેશા હું હિન્‍દુ ધર્મથી પ્રેરિત થઈ છું. એટલા માટે મેં દિનેશને પ્રેમ કર્યો. હવે દિનેશ સાથે હંમેશા માટે જીવન પસાર કરવા માગું છું. આરજૂ આગળ જણાવે છે કે, અમારા સમાજમાં નિકાહ એટલે કે લગ્ન એક કરાર માનવામાં આવે છે. પણ હિન્‍દુ સમાજમાં લગ્ન દરમ્‍યાન સાત ફેરા સાત જન્‍મોનો સંબંધ માનવામાં આવે છે. આ મને ખૂબ જ ગમે છે. આ જન્‍મમાં દિનેશ મને મળ્‍યો છે અને તે હંમેશા આવી જ રીતે મને પ્રેમ કરે અને હંમેશા તેનો સાથ મને મળતો રહે. જય શ્રી રામ. આરજૂએ લગ્ન કર્યા બાદ જય શ્રી રામના નારા લગાવ્‍યા હતા. આ જોઈને ત્‍યાં હાજર સૌ ચોંકી ગયા હતા.

► 2018માં આરજુ પ્રેમી દિનેશ સાથે ભાગી ગઈ હતી

જાણકારી અનુસાર, ૨૦૧૮માં આરજૂ પોતાના પ્રેમી દિનેશ સાથે ઘરેથી ભાગી ગઈ હતી. બંને નોઈડા-દિલ્‍હીમાં રહે છે. કોરોના કાળમાં બંને ઘરમાંથી બહાર રહ્યા. આ દરમ્‍યાન આરજૂ બે બાળકોની માતા બની ગઈ. છ વર્ષ બાદ આરજૂ પોતાના સાસરિયે આવી છે. જો કે, તેના માતા-પિતા અને પરિવારના લોકો આ સંબંધની વિરુદ્ધમાં છે અને આરજૂ સાથે સંબંધ તોડી નાખ્‍યો છે. સાસરિયે આવ્‍યા બાદ આરજૂએ ગૌરેયા માતા મંદિરમાં પહોંચીને હિન્‍દુ રીતિ રિવાજ સાથે લગ્ન કર્યા અને સનાતન ધર્મ અપનાવ્‍યો.


gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/Follow Us On google News Gujju News Channel https://t.me/gujjunewschannel

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Muslim girl reached the Devi temple, married a Hindu boy in a Mahoba, Uttarpradesh - Muslim Girl Marry A Hindu Boy in UP - Arju turned to Aarti to marry Dinesh after adopting Hindu Dharma - National News in Gujarati - Politics News In Gujarati



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

ગુજરાતમાં સિંહ, દીપડો અને હવે વાઘ, એકીસાથે હોય તેવું પહેલું રાજ્ય, 33 વર્ષ બાદ મળ્યું ગૌરવ

  • 26-12-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 ડિસેમ્બર 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-12-2025
    • Gujju News Channel
  • અમદાવાદમાં કોલ્ડપ્લે બાદ હવે શકીરાનો LIVE કોન્સર્ટ યોજાઈ શકે, અમદાવાદીઓ આવકારવા તત્પર
    • 25-12-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 26 ડિસેમ્બર 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 25-12-2025
    • Gujju News Channel
  • અરવલ્લી પર મોદી સરકારનો મોટો નિર્ણય, ખનન પર પ્રતિબંધ, આખો વિસ્તાર સંરક્ષિત
    • 24-12-2025
    • Gujju News Channel
  • પુત્રના જન્મદિવસે ટ્રાફિક રોકી આતશબાજી કરનાર બિલ્ડરને પોલીસે ભણાવ્યો પાઠ, જુઓ વીડિયો
    • 24-12-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 25 ડિસેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-12-2025
    • Gujju News Channel
  • ગુજરાતમાં આ તારીખથી કડકડતી ઠંડી, અંબાલાલ પટેલ-હવામાન વિભાગની ચેતવણી
    • 23-12-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 24 ડિસેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 23-12-2025
    • Gujju News Channel
  • રાજ્યમાં 26 સિનિયર IASની બદલી, સંજીવ કુમારની CMના પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે નિમણૂક
    • 23-12-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us