• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • અંબાલાલ પટેલની ભરઉનાળે ભૂક્કા બોલાવે તેવી આગાહી, હીટવેવ બાદ આંધી અને વંટોળ સાથે વરસાદની કરી આગાહી

અંબાલાલ પટેલની ભરઉનાળે ભૂક્કા બોલાવે તેવી આગાહી, હીટવેવ બાદ આંધી અને વંટોળ સાથે વરસાદની કરી આગાહી

06:31 PM April 24, 2024 admin Share on WhatsApp



Predictions of Ambalal Patel : ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે અને તાપમાનમાં સતત વધારો જોવા મળ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, મે મહિનામાં રાજ્યના કેટલાક ભાગમાં 45 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે, જયારે 28, 29 એપ્રિલ વડોદરા અને આણંદમાં 43 થી 44 ડિગ્રી સુધી તાપમાન પહોચશે.ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે મે મહિનામાં રાજ્યના કેટલાક ભાગમાં 45 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે, જયારે 28, 29 એપ્રિલ વડોદરા અને આણંદમાં 43 થી 44 ડિગ્રી સુધી તાપમાન પહોચશે.

► 'ગુજરાતના તાપમાનમાં વધારો થશે'

 અગાઉ ગુજરાતમાં ગરમી અને માવઠાનો રાઉન્ડ જોવા મળ્યો હતો. હવે કેટલાક હવામાન નિષ્ણાંતોએ આજથી રાજ્યમાં તાપમાન ઊચું જવાની શક્યતા વ્યક્ત કરીને હીટવેવનો એક રાઉન્ડ આવવાની સંભાવના દર્શાવી છે. આની સાથે આ હવામાન નિષ્ણાતોએ વરસાદનું હળવું માવઠું થવાની પણ આગાહી કરી છે. આ વચ્ચે હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ગુજરાતમાં આગામી દિવસોમાં તાપમાનમાં વધારો જોવા મળશે. આગામી 28-29 એપ્રિલે વડોદરા અને આણંદમાં તાપમાન 42 ડિગ્રીને વટાવી જશે. વડોદરા અને આણંદમાં 44 ડિગ્રી સુધી તાપમાન નોંધાઈ શકે છે. તો આ દરમિયાન ગાંધીનગર અને અમદાવાદમાં પણ તાપમાનમાં વધારો થશે. 

Gujarat rain forecast - gujarat weather expert ambalal patel Forecast - Gujarat Weather Update - gujju news channel Gujarat heatwave and rain forecast - Predictions of Ambalal Patel - gujarat weather update - Gujarat Weather forecast by ambalal patel rain with cyclone rise in gujarat temperature

► અંબાલાલ પટેલે મે મહિનામાં વરસાદની કરી આગાહી

તેઓએ જણાવ્યું કે, મેં મહિનામાં રાજ્યના કેટલાક ભાગમાં 45 ડિગ્રી સુધી તાપમાન જોવા મળશે. સાથે દેશના કેટલાક ભાગોમાં પ્રી-મોન્સુન એક્ટિવિટી પણ થશે.   અંબાલાલ પટેલે 10થી 14 મે દરમિયાન આંધી-વંટોળ સાથે કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરી છે. અરબ સાગરમાં 8 જૂનની આસપાસ સમુદ્રમાં હલચલ જોવા મળશે.

► એપ્રિલમાં થઈ હતી માવઠાની શક્યતા

આપને જણાવી દઈએ કે, અગાઉ એપ્રિલના અંતમાં મોટા ઝાપટાંની શક્યતા હતી, પરંતુ તે ટળી ગઈ છે, કારણ કે ઉત્તર ભારત પરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું હતું, તે વધુ ઉત્તર તરફ ખસ્યું હોવાથી સ્થિતિ બદલાઈ છે, જેના કારણે ગુજરાતના માથા પરથી મોટા માવઠાની આફત દૂર થઈ છે.


gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/Follow Us On google News Gujju News Channelhttps://t.me/gujjunewschannel 

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Gujarat rain forecast - gujarat weather expert ambalal patel Forecast - Gujarat Weather Update - gujju news channel Gujarat heatwave and rain forecast - Predictions of Ambalal Patel - gujarat weather update - Gujarat Weather forecast by ambalal patel rain with cyclone rise in gujarat temperature



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો શાનદાર વિજય, તમામ 15 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ભગવો લહેરાયો

  • 28-04-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 એપ્રિલ 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-04-2026
    • Gujju News Channel
  • Gujarat Election 2026 Voting Update : ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: 15 મહાનગરપાલિકામાં લોકશાહીનો ઉત્સવ સંપન્ન
    • 26-04-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 એપ્રિલ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-04-2026
    • Gujju News Channel
  • કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે આજે મતદાન, ગરમીનો પારો 44 ડિગ્રીને થશે પાર
    • 26-04-2026
    • Gujju News Channel
  • પંજાબે T20 ઈતિહાસનો સૌથી મોટો સ્કોર ચેઝ કર્યો, 264 રન બનાવવા છતાં પણ 6 વિકેટથી હારી દિલ્હી
    • 25-04-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 26 એપ્રિલ 2026 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 25-04-2026
    • Gujju News Channel
  • AAPમાંં મોટું ભગાંંણ! નીતિન નબીનની હાજરીમાં 7 સાંસદ સહિત રાઘવ ચઢ્ઢાની ભાજપમાં એન્ટ્રી
    • 24-04-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 25 એપ્રિલ 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-04-2026
    • Gujju News Channel
  • તડકાથી લોકો ત્રાહીમામ ! રાજ્યમાં 7 દિવસ માટે યલો એલર્ટ જાહેર, કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળજો
    • 23-04-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us