• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં દેવ પક્ષના તમામ ઉમેદવાર થયા વિજેતા...

ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં દેવ પક્ષના તમામ ઉમેદવાર થયા વિજેતા...

07:15 PM April 22, 2024 admin Share on WhatsApp



Gadhada gopinathji temple board election result 2024 : ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. દેવ પક્ષ (Dev Paksh candidates Winner)ના તમામ 6 ઉમેદવારો તેમજ 1 ઉમેદવાર બિનહરીફ થતાં તમામ બેઠકો પર દેવપક્ષનો વિજય થયો છે. જ્યારે આચાર્ય પક્ષના તમામ ઉમેદવારની હાર થઈ છે. આચાર્ય પક્ષ( Achary Paksh ) દ્વારા હાર પાછળ મતદારયાદીમાંથી નામ કમી કરી એક તરફી ચૂંટણી યોજી 2000 મત મળ્યાનો આનંદ વ્યક્ત કરવામાં આવ્યો છે. આચાર્ય પક્ષ દ્વારા મતદાર યાદી મામલે કોર્ટમાં અરજી પણ દાખલ કરવામાં આવી છે. બીજીતરફ દેવ પક્ષના ચેરમેન હરિજીવન સ્વામીએ જીતની ખુશી વ્યક્ત કરી હતી.

ગઢડા ટેમ્પલ બોર્ડની ચૂંટણીને લઈ ગઈકાલે તારીખ 21 એપ્રિલના રોજ કુલ 6 બેઠકો માટે 12 ઉમેદવારોને લઈ મતદાન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.  ત્યારબાદ આજરોજ મતગણતરી ગઢડા ગોપીનાથજી ઉતારા વિભાગમાં હાથ ધરવામાં આવેલ હતી. સવારે આચાર્ય પક્ષ દ્વારા મત મથક પર પેન તેમજ કાગળ નહિ લઈ જવા બાબતે વિરોધ કરતા અને ચૂંટણી અધિકારી દ્વારા મંજૂરી આપતા સંપૂર્ણ મતગણતરી શાંતિ પૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી. જેમાં કુલ 7 બેઠકો ટેમ્પલ બોર્ડમાં આવે છે જેમાં એક બેઠક બિનહરીફ થતા તમામ 6 બેઠકો દેવ પક્ષના ફાળે ગઈ હતી.

Gadhada gopinathji temple board election result 2024 - ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડની ચૂંટણીનું પરિણામ - Dev Paksh candidates Winner દેવ પક્ષ - આચાર્ય પક્ષ - Achary Paksh

►ચૂંટણીમાં ક્યાં ઉમેદવારોની થઈ જીત?

• ગ્રહસ્થ વિભાગ

1. જનકભાઈ મોહનભાઇ પટેલ - 10773 મત મળેલ

2. બટુકભાઈ ઓધવજી પટેલ -10779 મત મળેલ

3. વિનુભાઈ ભવાનભાઈ રાખોલીયા - 10742 મત મળેલ

4. સુરેશભાઈ દામજીભાઈ ગાબાણી - 10706 મત મળેલ

• સાધુ વિભાગ દેવ પક્ષ

1..શાસ્ત્રી હરિજીવન દાસજી - 107 મત મળ્યા

• પાર્ષદ વિભાગ દેવ પક્ષ

1. પોપટ ભગત - 62 મત મળ્યા

ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડની ચૂંટણી મામલે આજે જાહેર થયેલા પરિણામમાં તમામ બેઠકો પર દેવ પક્ષની જીત થઈ છે. દેવપક્ષ દ્વારા ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. દેવ પક્ષે કહ્યું કે, લોકોએ મંદિરના વિકાસને જોઈ મત આપ્યા છે. 


gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/Follow Us On google News Gujju News Channelhttps://t.me/gujjunewschannel 

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - LokSabha Election 2024 - Congress Vs. Bjp - Lok Sabha Election 2024 - PM Modi in Lok Sabha Election 2024 લોકસભા ચૂંટણી 2024 - Amit Shah News - રાજકોટ સમાચાર - રાજકોટના તાજા સમાચાર - Rajkot Taza News Samachar- Lok Sabha Polls 2024 Phase 1 Live Updates, લોકસભા ચૂંટણી પહેલા તબક્કાનું મતદાન 2024 - Gadhada gopinathji temple board election result 2024 declared dev Paksh candidates Winner - Gadhada gopinathji temple board election result 2024 - ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડની ચૂંટણીનું પરિણામ - Dev Paksh candidates Winner દેવ પક્ષ - આચાર્ય પક્ષ - Achary Paksh



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આખા દેશમાં ફેક્ટરીઓ થશે ‘બંધ’, 1 લાખ લોકોને નોકરીમાંથી કાઢવા જઈ રહી છે દુનિયાની આ ‘મોટી કંપની’

  • 26-06-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 જુન 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-06-2026
    • Gujju News Channel
  • Mutual Fund SIP Investment 2026: દર મહિને ₹૫,૦૦૦ બચાવીને આ રીતે બની શકો છો કરોડપતિ, જાણો રોકાણનો આ આસાન પ્લાન
    • 26-06-2026
    • Gujju News Channel
  • i-Khedut Portal 2026: ખેડૂતોને ટ્રેક્ટર, તાડપત્રી અને સાધનો પર મળશે ભારે સબસિડી, આ રીતે કરો ઓનલાઈન અરજી
    • 26-06-2026
    • Gujju News Channel
  • LPG ધારકો માટે મોટી ખુશખબર, સરકારે રાતોરાત હટાવ્યો આ પ્રતિબંધ, હવે મળશે 'ભરપૂર'
    • 25-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 26 જુન 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 25-06-2026
    • Admin
  • Success Story : સરકારી નોકરી છોડી બિઝનેસ શરૂ કર્યો, આજે ₹ 150 કરોડનું ટર્નઓવર
    • 24-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 25 જુન 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-06-2026
    • Gujju News Channel
  • ભારત માટે ગૌરવનો દિવસ! આ ભારતીય બનશે વોટ્સએપના હેડ, મેટાએ નિયુક્તીને વધાવી
    • 23-06-2026
    • Gujju News Channel
  • ચૈતર વસાવાને 7 વર્ષની સજા થવાની સાથે જ ધારાસભ્ય પદ ગુમાવ્યુ, 6 વર્ષ ચૂંટણી નહીં લડી શકેઃ પૂર્ણેશ મોદી
    • 23-06-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us