• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • લાઈફ સ્ટાઈલ
  • 200+ ગુજરાતી સુવિચાર શાળા માટે | નાના સુવિચાર | Gujarati Suvichar for School ગુજરાતી સુવિચાર અર્થ સાથે

200+ ગુજરાતી સુવિચાર શાળા માટે | નાના સુવિચાર | Gujarati Suvichar for School ગુજરાતી સુવિચાર અર્થ સાથે

08:22 PM April 02, 2024 admin Share on WhatsApp



શાળામાં દરરોજ અલગ અલગ શું વિચાર બોલવાના હોય છે. જે માટે શિક્ષકો તેમજ બાળકો ગુજરાતી Teacher And Studnet Suvichar In Gujarati 2024માં સુવિચાર શોધતા રહે છે. જો તમે પણ ગુજરાતીમાં સુવિચાર શાળા માટે શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો! આ આર્ટીકલમાં અમે 200+ સારા ગુજરાતી સુવિચાર શાળા માટે રજુ કર્યા છે અને છેલ્લે Suvichar for School in Gujarati ની PDF પણ Download કરી શકશો. અહીં ગુજરાતીમાં નાના સુવિચાર શાળા માટે - જ્ઞાન સુવિચાર - જીવન ગુજરાતી સુવિચાર - સમજણ સુવિચાર - સત્ય સુવિચાર - ગુજરાતી સુવિચાર અર્થ સાથે - વિદ્યા સુવિચાર - વિદ્યાર્થી સુવિચાર -  રજુ કર્યા છે જે નીચે આપેલ છે. Latest Gujarati Suvichar - suvichar in gujarati - positive suvichar in gujarati - ગુજરાતી સુવિચાર | Gujarati Suvichar - ગુજરાતી સુવિચાર - નાના ગુજરાતી સુવિચાર - મહાન વ્યક્તિઓ ના સુવિચાર - ગુજરાતી સુવિચાર એટલે શું? - ગુજરાતી સુવિચાર ફોટો - સુવિચાર - નાના સુવિચાર ગુજરાતી - જીવન ગુજરાતી સુવિચાર - સારા સુવિચાર - જ્ઞાન સુવિચાર - ગુજરાતી સુવિચાર અર્થ સાથે - ગુજરાતી સુવિચાર શાળા માટે - જીવન સુવિચાર - શાળા વિદ્યાર્થી સુવિચાર - આજનો સુવિચાર ગુજરાતી - સારા માણસ સુવિચાર - સુવાક્યો નાના - સુવિચાર ગુજરાતી - વિદ્યાર્થી સુવિચાર - ugood morning suvichar - life suvichar gujarati - school suvichar gujarati - suvichar good morning radhe radhe - student school suvichar gujarati - best suvichar in gujarati 

 

સુવિચાર એટલે “સારા વિચારો”. જો વિચારો સારા હશે તો ચોક્કસ માણસ પણ સારો બનશે. બધો જ ખેલ વિચારોનો છે. કહેવાય છે કે તમે જેવું વિચારશો તેવા બની જશો! એટલા માટે હંમેશા સારા વિચારો અને ઉચ્ચ આચરણ રાખવું જોઈએ. નબળા અને કુટિલ વિચારો માણસ ને નકામો બનાવી દે છે. હવે પ્રશ્ન એ છે કે સારા વિચારો માટે શું કરી શકાય. સૌ પ્રથમ તો આપ સારા વ્યક્તિ નાં સંપર્ક માં રહી શકો છો, જે વ્યક્તિ પોઝેટીવ હશે તો તમે પણ પોઝેટીવ રહી શકશો. બીજું કે આપ સારા પુસ્તકો વાંચી શકો છો અને સારા મોટીવેશન નાં વિડીયો પણ જોઈ શકો છો.

suvichar in gujarati - positive suvichar in gujarati - aaj ka suvichar - ગુજરાતી સુવિચાર | Gujarati Suvichar - ગુજરાતી સુવિચાર - નાના ગુજરાતી સુવિચાર - મહાન વ્યક્તિઓ ના સુવિચાર - ગુજરાતી સુવિચાર એટલે શું? - ગુજરાતી સુવિચાર ફોટો - સુવિચાર - નાના સુવિચાર ગુજરાતી - જીવન ગુજરાતી સુવિચાર - સારા સુવિચાર - જ્ઞાન સુવિચાર - ગુજરાતી સુવિચાર અર્થ સાથે - ગુજરાતી સુવિચાર શાળા માટે - જીવન સુવિચાર - શાળા વિદ્યાર્થી સુવિચાર - આજનો સુવિચાર ગુજરાતી - સારા માણસ સુવિચાર - સુવાક્યો નાના - સુવિચાર ગુજરાતી - વિદ્યાર્થી સુવિચાર - ugood morning suvichar - life suvichar gujarati - school suvichar gujarati - suvichar good morning radhe radhe - student school suvichar gujarati - best suvichar in gujarati 


► જ્ઞાન અને જીવન સુવિચાર - Gujarati Suvichar for School


♦ જે રીતે શ્રમથી શરીર શક્તિશાળી થાય છે,

એ જ રીતે મુશ્કેલીઓથી મસ્તિષ્ક મજબુત થાય છે.


♦ જે વ્યક્તિ પોતાની ભૂલો માટે પોતાની સાથે,
લડે છે તેને કોઈ હરાવી શકતું નથી!


♦ જ્યારે તમે એકલા હોવત્યારે તમારા વિચારો ઉપર કાબુ રાખો,
અને જ્યારે તમે બધાની સાથે હોવ ત્યારે તમારી જીભ ઉપર કાબુ રાખો!


♦ આ યાદશક્તિ પણ ગજબ છે કોઈ કહે તો યાદ ન રહે,
અને કોઈ કહી જાય તો ભુલાતુ નથી!


♦ અનુમાન આપણા મનની કલ્પના છે,
અને અનુભવ આપણા જીવનનો પાઠ છે!


♦ જ્યારે તમને લાગે કે બધું તમારી વિરુદ્ધ થઈ રહ્યું છે ત્યારે યાદ રાખો કે વિમાન ને
ઉપર જવા માટે પવનની વિરુદ્ધ જવું પડે છે નહી કે પવન સાથે!

 


♦ ગીતામાં લખ્યું છે નિરાશ ન થાઓ,
તમારો સમય નબળો છે તમે નહીં!


♦ દુનિયામા સૌથી વધારે ગરમ વસ્તુ હોય તો તે પૈસો છે,
કારણ કે તે સારામાં સારા સંબંધોને બાળી નાખે છે!


♦ બહુ સારો સ્વભાવ પણ સારો નહિ કેમ કે,
પછી એ નથી સમજાતું કે તમારી કદર થઇ રહી છે કે ઉપયોગ!


♦ મૂર્ખાઓ પાસેથી વખાણ સાંભળવા કરતા,
બુદ્ધિશાળી વ્યક્તિ નો ઠપકો સાંભળવો ફાયદાકારક છે!


♦ તમારી કુશળતા પર દરેક વ્યક્તિ ત્યાં સુધી ભરોસો નહી કરે,
જ્યાં સુધી તમે સફળ નહી બનો!


♦ સમય સમય ની વાત છે આજે લોકો જેને રંગ કહે છે,
તેને કાલે ડાઘ કહેશે!


♦ સામાન્ય માણસનું મહાન બનવું એ તો સામાન્ય છે પણ,
મહાન બન્યા પછી સામાન્ય બની રહેવું એ ખરેખર અઘરું છે!


♦ લોકોની ટીકાથી તમારો માર્ગ ન બદલતા કારણ કે,
સફળતા શરમ થી નહીં સાહસથી જ મળશે!


♦ એક સુખી જીવન જીવવા માટે માણસને
સાધુ નહી સીધુ થવાની જરૂર છે!


♦ જિંદગી મને રોજ શીખવે કે જીવતા શીખ,
એક સંધાતા તેર તૂટે તો પણ સિવતા શીખ!


► નાના સુવિચાર શાળા માટે | Gujarati Suvichar for School

suvichar in gujarati - positive suvichar in gujarati - aaj ka suvichar - ગુજરાતી સુવિચાર | Gujarati Suvichar - ગુજરાતી સુવિચાર - નાના ગુજરાતી સુવિચાર - મહાન વ્યક્તિઓ ના સુવિચાર - ગુજરાતી સુવિચાર એટલે શું? - ગુજરાતી સુવિચાર ફોટો - સુવિચાર - નાના સુવિચાર ગુજરાતી - જીવન ગુજરાતી સુવિચાર - સારા સુવિચાર - જ્ઞાન સુવિચાર - ગુજરાતી સુવિચાર અર્થ સાથે - ગુજરાતી સુવિચાર શાળા માટે - જીવન સુવિચાર - શાળા વિદ્યાર્થી સુવિચાર - આજનો સુવિચાર ગુજરાતી - સારા માણસ સુવિચાર - સુવાક્યો નાના - સુવિચાર ગુજરાતી - વિદ્યાર્થી સુવિચાર - ugood morning suvichar - life suvichar gujarati - school suvichar gujarati - suvichar good morning radhe radhe - student school suvichar gujarati - best suvichar in gujarati 


► સાથે જીવતા શીખવું હોય તો એ તાળામાંથી શીખો,

એક વિના બીજાની કિંમત ન થાય!


► સામેની વ્યક્તિ ફક્ત તમારી ભૂલો જ યાદ રાખશે,

તમારા સારા કાર્યો નહીં..!


► સીડીઓ જોતા રહેવું પૂરતું નથી, ચડવું પણ જરૂરી છે..! સપનાને જોતા રહેવું નહીં, મહેનત કરવી પણ જરૂરી છે!


► સ્ટ્રોંગ એ છે જે રડ્યા પછી જ પોતાને સમજાવે છે


► અંતર મનની શાંતિ માટે અરીસો રાખો, હજારો અને લાખો વખત નિષ્ફળ ગયા પછી પણ તે હારી શકતો નથી..!


► કંઈ પણ કરો... શ્રેષ્ઠ કરો... એની માંગ... એની ડિમાંડ... હમેંશા રહેવાની જ...!


► આ દુનિયામાં તમે માત્ર એક જ કામ જાતે કરી શકો છો... અને એ છે... પોતાની હિંમત વધારવી.!


► આત્મપ્રશંસા કરવી એ અભિમાની માણસની નિશાની છે.


► જે સામાન્ય લોકો કરે છે, એ કરશો તો સામાન્ય રહેશો, કઇંક અલગ કરો....! તો સૌથી અલગ બની જશો.


► જેની પાસે ઓછું છે તે ગરીબ નથી, જેને વધારે જોઈએ છે, તે ગરીબ છે!


► જો લક્ષ્ય નિશ્ચિત હશે, તો ત્યાં પહોંચવા સુધીમાં આવતી અડચણો આપોઆપ દૂર થઈ જશે.


► પાણીમાં પડવાથી મરી નથી જવાતું, પરંતુ તરતાં ના આવડે એટલે..., ડૂબી જ જવાના..!


► પોતાની જાતને સૌથી વધુ ચાહનાર માણસ જ ચમત્કારો કરી શકે છે.


► માત્ર વિચારો બદલશો તો પણ બધું જ બદલાઈ જશે...!


► મૂર્ખ વ્યક્તિઓ તક અને સમયની રાહ જુએ છે, બુદ્ધિમાન વ્યક્તિઓ સમયની સામે જાય છે અને તકો ઉભી કરે છે.


► સુખનો અનુભવ જીવનમાં આનંદ આપે છે, પણ દુઃખનો અનુભવ સુખ તરફ લઈ જાય છે.


suvichar in gujarati - positive suvichar in gujarati - aaj ka suvichar - ગુજરાતી સુવિચાર | Gujarati Suvichar - ગુજરાતી સુવિચાર - નાના ગુજરાતી સુવિચાર - મહાન વ્યક્તિઓ ના સુવિચાર - ગુજરાતી સુવિચાર એટલે શું? - ગુજરાતી સુવિચાર ફોટો - સુવિચાર - નાના સુવિચાર ગુજરાતી - જીવન ગુજરાતી સુવિચાર - સારા સુવિચાર - જ્ઞાન સુવિચાર - ગુજરાતી સુવિચાર અર્થ સાથે - ગુજરાતી સુવિચાર શાળા માટે - જીવન સુવિચાર - શાળા વિદ્યાર્થી સુવિચાર - આજનો સુવિચાર ગુજરાતી - સારા માણસ સુવિચાર - સુવાક્યો નાના - સુવિચાર ગુજરાતી - વિદ્યાર્થી સુવિચાર - ugood morning suvichar - life suvichar gujarati - school suvichar gujarati - suvichar good morning radhe radhe - student school suvichar gujarati - best suvichar in gujarati 


♦ શિક્ષક પોતે શીખતો ન રહે તો એ કદી શીખવી ન શકે.


♦ શિક્ષણ આજીવિકા ના સાધન તરીકે હોય તો કલા છે ,જીવનવિકાસ માટે હોય તો વિદ્યા છે.


♦ શિક્ષણ એ આત્માનું ખોરાક છે.


♦ શિક્ષણ એ આપણા બાળકોના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે એક મહત્વપૂર્ણ સાધન છે.


♦ શિક્ષણ એ ઉજ્જવળ ભવિષ્યની ચાવી છે.


♦ શિક્ષણ એ ઉત્સાહ અને પ્રેરણાનો સ્ત્રોત છે.


♦ શિક્ષણ એ ગરીબીનો નાશ કરવાનું એક માધ્યમ છે.


♦ શિક્ષણ એ વિકાસનું શસ્ત્ર છે.


♦ શિક્ષણ એ વિશ્વની સમસ્યાઓનું નિરાકરણ શોધવા માટે એક મહત્વપૂર્ણ સાધન છે.


♦ શિક્ષણ એ વિશ્વને એક સ્થળ બનાવવા માટે એક મહત્વપૂર્ણ સાધન છે.


♦ શિક્ષણ એ વ્યક્તિગત અને સામાજિક વિકાસનું મહત્વનું સાધન છે.


♦ શિક્ષણ એ સંશોધન અને નવીનતાનું ઘર છે.


♦ શિક્ષણ એ સંસ્કૃતિ અને ધર્મનું જતન કરે છે.


♦ શિક્ષણ એ સમાજનું આધુનિકીકરણ, સંકલન, સંરક્ષણ અને સુધારણા કરે છે.


♦ શિક્ષણ એટલે જીવનની વિકટ પરિસ્થિતિઓનો મુકાબલો કરવાની શક્તિ.


♦ શીખવાનું ક્યારેય બંધ ન કરવું જોઈએ.


♦ શ્રદ્ધા અને પ્રેમ કયારેય પરાણે પેદા કરી શકાતા નથી.


♦ સંતતિ અને સંપતિ એ કુદરતી દેન છે, તેને પ્રાપ્ત કરવા પાપ ન કરાય પણ પ્રયત્ન કરાય.


♦ સકારાત્મક વિચારોથી સફળતા નીકળે છે.


♦ સત્ય એ જીવનનો પાયો છે.


♦ સદભાગ્ય હંમેશા પરિશ્રમની પાછળ જ હોય છે.


♦ સન્માન વ્યકિતનું નહિ પણ, તેના સ્થાનનું થતું હોય છે.


♦ સપના સાચા પાડવા માટે ખરા સમયે જાગી જવું પણ બહુ જરૂરી છે.


♦ સપનું એટલે પગથિયા વિનાની સીડી અને ઘ્યેય એટલે નિશ્ચિત કરેલા પગથિયા.


suvichar in gujarati - positive suvichar in gujarati - aaj ka suvichar - ગુજરાતી સુવિચાર | Gujarati Suvichar - ગુજરાતી સુવિચાર - નાના ગુજરાતી સુવિચાર - મહાન વ્યક્તિઓ ના સુવિચાર - ગુજરાતી સુવિચાર એટલે શું? - ગુજરાતી સુવિચાર ફોટો - સુવિચાર - નાના સુવિચાર ગુજરાતી - જીવન ગુજરાતી સુવિચાર - સારા સુવિચાર - જ્ઞાન સુવિચાર - ગુજરાતી સુવિચાર અર્થ સાથે - ગુજરાતી સુવિચાર શાળા માટે - જીવન સુવિચાર - શાળા વિદ્યાર્થી સુવિચાર - આજનો સુવિચાર ગુજરાતી - સારા માણસ સુવિચાર - સુવાક્યો નાના - સુવિચાર ગુજરાતી - વિદ્યાર્થી સુવિચાર - ugood morning suvichar - life suvichar gujarati - school suvichar gujarati - suvichar good morning radhe radhe - student school suvichar gujarati - best suvichar in gujarati 

► સફળ જીવનના સુવિચાર - Gujarati Suvichar for School


♦ સફળ થવું હોય તો બે જ રસ્તા છે, ગમતું કામ કરો યા કામને ગમતું કરો.


♦ સફળ માતા-પિતા એ જગતની સર્વશ્રેષ્ઠ ડીગ્રી છે.


♦ સફળતા એને જ મળે છે જે પરસેવો પાડે છે.


♦ સફળતાના દ્વાર ખોલવા હોય ત્યારે મુસીબતના દરવાજે ટકોરા તો મારવા જ પડે.


♦ સફળતાનાં પાયામાં હંમેશા સંઘર્ષ જ સમાયેલો હોય છે.


♦ સફળતાની કિંમત મનની એકાગ્રતા છે.


♦ સમય સત્ય સિવાયની દરેક વસ્તુઓને કચરાપેટીમાં નાખી દે છે.


♦ સમયનું મૂલ્ય જાણો. સમયનો સારો ઉપયોગ કરો.


♦ સમસ્યાઓને પડકાર તરીકે જુઓ અને સમસ્યાઓને ભૂલી સમાધાનો શોધો.


♦ સલાહની સૌથી વધુ જરૂર હોય, તેમને જ એ સૌથી ઓછી ગમે છે.


♦ સહકાર એ સફળતાનો પાયો છે.


♦ સાચા-ખોટાને પારખી શકવાનો વિવેક જ સાચું શિક્ષણ.


♦ સાચી કેળવણી તો તે છે કે જે માનવી પોતાના પગ પર ઊભો રહેતા શીખવે.


♦ સાચી ગુરુ સેવા વિના વિદ્યા પ્રાપ્ત ન થાય.


♦ સાચું બોલવાનો એક ફાયદો એ છે કે પછી આપને શું બોલેલા તે યાદ રાખવું પડતું નથી.


♦ સાચો દોસ્ત સુખોનો સરવાળો કરે છે અને દુઃખોની બાદબાકી.


♦ સારા વિચાર માનવીને સજ્જન બનાવે છે.


♦ સાહેબ કહે એ સાચું નહિ પણ સાચું કહે એ સાહેબ.


♦ સિદ્ધાંત કરતા સહકાર અને બહુમતિ કરતા સહમતિ વધું શ્રેષ્ઠ છે.


♦  સિદ્ધિના આનંદ કરતા લક્ષ્યની સ્પષ્ટતા વધારે જરૂરી છે.


♦ સુખની ઘેલછા એ જ દુઃખનું મુખ્ય કારણ છે.


♦ સ્વરઈતા અને પરિશ્રમ મનુષ્યનાં સર્વાત્તમ વૈધ છે.


♦ સ્વસ્થ શરીરમાં સ્વસ્થ મન રહે છે.


♦ સ્વાર્થી બનવા કરતા પરમાર્થી બનો.


♦ સ્વાશ્રય અને સંયમ એ ચારિત્ર્યનાં બે ફેફસા છે.


♦ હજાર માઈલની લાંબી સફર પણ માત્ર પ્રથમ પગલાંની શરૂ થાય છે.


♦ હંમેશા હસતા રહેવાથી અને ખુશનુમા રહેવાથી, પ્રાર્થના કરતા પણ વધારે જલ્દી ઈશ્વરની નજીક પહોચાય છે.


♦ હું સુખી છુ એનું કારણ એ છે કે મારે કોઈની પાસેથી કશું જોઈતું નથી. – આઇન્સ્ટાઇન


♦ હે પ્રભુ આખા જગતને સુધારજે અને સુધારવાની શરૂઆત પ્લીઝ મારાથી કરજે.


♦ હે પ્રભુ હું જે ઈચ્છું એ નહિ, પણ જે યોગ્ય હોય તેજ થાજો.


♦ અહંકાર અને સંસ્કારમાં ફરક છે, બીજાને નમન કરીને તેઓ ખુશ થાય છે.


♦ આ દુનિયામાં કંઈ પણ કાયમી નથી


suvichar in gujarati - positive suvichar in gujarati - aaj ka suvichar - ગુજરાતી સુવિચાર | Gujarati Suvichar - ગુજરાતી સુવિચાર - નાના ગુજરાતી સુવિચાર - મહાન વ્યક્તિઓ ના સુવિચાર - ગુજરાતી સુવિચાર એટલે શું? - ગુજરાતી સુવિચાર ફોટો - સુવિચાર - નાના સુવિચાર ગુજરાતી - જીવન ગુજરાતી સુવિચાર - સારા સુવિચાર - જ્ઞાન સુવિચાર - ગુજરાતી સુવિચાર અર્થ સાથે - ગુજરાતી સુવિચાર શાળા માટે - જીવન સુવિચાર - શાળા વિદ્યાર્થી સુવિચાર - આજનો સુવિચાર ગુજરાતી - સારા માણસ સુવિચાર - સુવાક્યો નાના - સુવિચાર ગુજરાતી - વિદ્યાર્થી સુવિચાર - ugood morning suvichar - life suvichar gujarati - school suvichar gujarati - suvichar good morning radhe radhe - student school suvichar gujarati - best suvichar in gujarati 

► નાના સુવિચાર અર્થ સાથે ગુજરાતી PDF Download

♦ જેમ કાલનું દૂધ આજે દહીં બને છે તેમ ભૂતકાળના કર્મો
આજે નસીબ બનીને પ્રગટ થાય છે!


♦ ઈતિહાસ સાક્ષી છે સમાચાર હોય કે કબર હોય,
ખોદનાર હંમેશા આપણા જ હોય ​​છે!


♦ મૃત્યુ પછી આપેલા વખાણ અને દિલના દુઃખ પછી માંગેલી માફી,
આ બંનેનું કોઈ મહત્વ નથી!


♦ સખત મહેનત કરો, ધીરજ રાખો પરિણામ સમય જતાં મળે છે,
રાતોરાત કઈ નહિ મળે, તમારો સમય જરૂર આવશે!


♦ મુશ્કેલ સમયમાં સાથ આપવાના બદલે જ્ઞાન આપે,
એવા લોકોથી હંમેશા દુર રહેવું!


suvichar in gujarati -  positive suvichar in gujarati - aaj ka suvichar - ગુજરાતી સુવિચાર | Gujarati Suvichar - ગુજરાતી સુવિચાર - નાના ગુજરાતી સુવિચાર - મહાન વ્યક્તિઓ ના સુવિચાર - ગુજરાતી સુવિચાર એટલે શું? - ગુજરાતી સુવિચાર ફોટો - સુવિચાર - નાના સુવિચાર ગુજરાતી - જીવન ગુજરાતી સુવિચાર - સારા સુવિચાર - જ્ઞાન સુવિચાર - ગુજરાતી સુવિચાર અર્થ સાથે -  ગુજરાતી સુવિચાર શાળા માટે - જીવન સુવિચાર - શાળા વિદ્યાર્થી સુવિચાર - આજનો સુવિચાર ગુજરાતી - સારા માણસ સુવિચાર - સુવાક્યો નાના - સુવિચાર ગુજરાતી - વિદ્યાર્થી સુવિચાર - good morning suvichar - life suvichar gujarati - school suvichar gujarati - suvichar good morning radhe radhe - student school suvichar gujarati - best suvichar in gujarati -

► Positive Suvichar - Student School Suvichar


♦ કિંમતી તો ઘણુ બધુ હોય છે જીવન માં,
પણ દરેક વસ્તુ ની કિંમત ફકત સમય જ સમજાવી શકે છે!


♦ સફળતા માટે કોઈ મંત્ર નથી,
આ માત્ર મહેનતનું પરિણામ છે!


♦ કોઈ ભલે ગમે તેટલું કહે તમારી જાતને શાંત રાખો,
કારણ કે સૂર્ય ગમે તેટલો મજબૂત હોય તે સમુદ્રને સૂકવી શકતો નથી!


♦ વિચારેલું કદી થતું નથી, ગમતું હોય તે મળતું નથી, મળે છે તે ગમતું નથી,
અને ગમતું મળે એ ટકતું નથી બસ એનું નામ જિદગી!


♦ સૂર્ય ઉગતાની સાથે જ અંધકાર મટી જાય છે,
તેમજ મનની ખુશી બધા અવરોધોને દૂર કરે છે!


gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/Follow Us On google News Gujju News Channelhttps://t.me/gujjunewschannel

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Gujarati Suvichar Image - ગુજરાતી સુવિચાર | Gujarati Suvichar - ગુજરાતી સુવિચાર - નાના ગુજરાતી સુવિચાર - મહાન વ્યક્તિઓ ના સુવિચાર - ગુજરાતી સુવિચાર એટલે શું? - ગુજરાતી સુવિચાર ફોટો - સુવિચાર - નાના સુવિચાર ગુજરાતી - જીવન ગુજરાતી સુવિચાર - સારા સુવિચાર - જ્ઞાન સુવિચાર - ગુજરાતી સુવિચાર અર્થ સાથે -  ગુજરાતી સુવિચાર શાળા માટે - જીવન સુવિચાર - શાળા વિદ્યાર્થી સુવિચાર - આજનો સુવિચાર ગુજરાતી - સારા માણસ સુવિચાર - સુવાક્યો નાના - સુવિચાર ગુજરાતી - વિદ્યાર્થી સુવિચાર - good morning suvichar - life suvichar gujarati - school suvichar gujarati - suvichar good morning radhe radhe - student school suvichar gujarati - best suvichar in gujarati



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

કેદારનાથ નજીક હેલિકોપ્ટર ક્રેશ, 7 લોકોના મોત : ચાર ધામ હેલિકોપ્ટર સેવા બંધ કરાઈ

  • 15-06-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 15 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 14-06-2025
    • Gujju News Channel
  • સરકારી કર્મચારીઓને મોટો ઝટકો! હમણા લાગું નહીં થાય 8મું પગાર પંચ
    • 14-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash નો નવો વીડિયો થયો વાયરલ, ભયાનક વીડિયો જોઇને તમે થથરી જશો
    • 14-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ, DVR અને બ્લેક બોક્સ મળી આવ્યું, હવે ખુલશે રહસ્ય!
    • 13-06-2025
    • Gujju News Channel
  • Israel-Iran Attack: ઈરાનના બુશહર બંદર પર ઈઝરાયલનો ભીષણ હુમલો, વિડિયો સામે આવ્યો
    • 13-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુન 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-06-2025
    • Gujju News Channel
  • Air India Plane Crash: અમદાવાદ વિમાન દુર્ઘટના કેવી રીતે બની? શું તે ભૂલ હતી કે કોઈ અન્ય કારણ; નિષ્ણાતોએ શું કહ્યું?
    • 12-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash : ટાટા ગ્રુપે પ્લેન અકસ્માતમાં મૃતકોના પરિવારોને રૂપિયા 1 કરોડ સહાયની જાહેરાત કરી
    • 12-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us