• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • દેશ-વિદેશ
  • Girl Child Celebration: દીકરીના જન્મની આટલી ખુશી...! રૂ.1 લાખ ખર્ચીને હેલિકોપ્ટરમાં દિકરીને હોસ્પિટલેથી લાવ્યા ઘર..

Girl Child Celebration: દીકરીના જન્મની આટલી ખુશી...! રૂ.1 લાખ ખર્ચીને હેલિકોપ્ટરમાં દિકરીને હોસ્પિટલેથી લાવ્યા ઘર..

04:50 PM August 03, 2022 admin Share on WhatsApp



Girl Child Celebration: મહારાષ્ટ્રના પુણેમાં દીકરીના જન્મ પર માતા-પિતાએ એવી અનોખી રીતે ઉજવણી કરી. કે લોકો જોતા જ રહી ગયા. પરિવારની (newborn daughter) પ્રથમ બાળકીને અનોખી રીતે ઘરે લાવવામાં આવી હતી.

22 જાન્યુઆરીના રોજ રાજલક્ષ્મીનો જન્મ તેના નાની ઘરે મહારાષ્ટ્રના ભોસરી ગામમાં થયો હતો. નાની ઘરથી શેલગાંવ જવા માટે રાજલક્ષ્મીના પિતા વિશાલ જારેકરે 1 લાખ રૂપિયા ખર્ચની હેલિકોપ્ટર ભાડે કર્યુ હતુ.

 

 

ANI સાથેની વાતચીતમાં વિશાલે જારકારે જણાવ્યું હતુ કે, અમારા પરિવારમાં એક પણ દીકરી નથી, તેથી રાજલક્ષ્મીના સ્વાગત માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી હતી. 2 એપ્રિલે મારી પત્ની સાથે રાજલક્ષ્મીને હું હેલિકોપ્ટરમાં ઘરે લઈને આવ્યો હતો. લાંબા સમય બાદ અમારા ઘરે દીકરીનો જન્મ થયો હોવાથી આખા પરિવાર માટે ખુશીનો પ્રસંગ હતો.

રાજલક્ષ્મી અને તેની માતાને આવકારવા પરિવારે બંને પર પુષ્પવર્ષા પણ કરી હતી. આ ભવ્ય સ્વાગત જોવા માટે હેલિકોપ્ટરના ઉતરાણ વિસ્તારની આસપાસ ગામના ઘણા લોકો આવ્યા હતા..

Watch full video of Celebration

ભારતમાં ઘણા ગામડાઓમાં દીકરીના જન્મ પર અનોખી પ્રથાઓનું પાલન કરવામાં આવે છે. ક્યાંક વૃક્ષો વાવવામાં આવે છે તો ક્યાંક પરોપકાર કરવામાં આવે છે. ગયા વર્ષે ભોપાલમાં એક પાણીપુરી વેંચતા વ્યક્તિએ જ્યારે દીકરીનો જન્મ થયો ત્યારે બધાને મફતમાં પાણીપુરી ખવડાવી હતી. આવા માતા-પિતા એ તમામ લોકો માટે પ્રેરણારૂપ છે જેઓ હજુ પણ તેમની દીકરીને બોજ માને છે.



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 10 જુલાઈ 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 09-07-2026
  • Gujju News Channel
  • ઓસ્ટ્રેલિયા સાથે ભારતની ઐતિહાસિક યુરેનિયમ ડીલ, ઊર્જા ક્ષેત્રે બદલાશે ગેમ
    • 09-07-2026
    • Gujju News Channel
  • દેશભરમાં વરસાદનો કહેર! મુંબઈથી વાયનાડ સુધી જળબંબાકાર, ભૂસ્ખલન અને રસ્તા ધસી પડતા હાહાકાર, IMDનું ભારે વરસાદનું એલર્ટ
    • 07-07-2026
    • Admin
  • આજનું રાશિફળ, 8 જુલાઈ 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-07-2026
    • Admin
  • શેરબજારમાં કમાણીની મોટી તક! આ દારૂ બનાવતી કંપનીનો IPO ટૂંક સમયમાં થશે લોન્ચ
    • 02-07-2026
    • Gujju News Channel
  • Small Savings પર સરકારની મોટી જાહેરાત! હવે આ યોજનામાં મળશે સૌથી વધુ વ્યાજ
    • 30-06-2026
    • Gujju News Channel
  • SEBI પાસે Zerodhaની મોટી અરજી, શેરબજારમાં મચી ખળભળાટ!
    • 29-06-2026
    • Admin
  • 1 જુલાઈથી વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી
    • 29-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 30 જુન 2026 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-06-2026
    • Gujju News Channel
  • Jagannath Rath Yatra 2026: 29 જૂને સ્નાન પૂર્ણિમાથી થશે પવિત્ર શરૂઆત, ભગવાન જગન્નાથ, બલભદ્ર અને બહેન સુભદ્રાનું થશે પવિત્ર સ્નાન, જાણો પરંપરા
    • 28-06-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us