• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • રાજકારણ
  • Ahmedabad East - West Lok Sabha Seat : ભાજપના ગઢ કોંગ્રેસ તોડી શકશે? જાણો અમદાવાદ પૂર્વ - પશ્ચિમ લોકસભા બેઠકના સમીકરણો | LokSabha Election 2024

Ahmedabad East - West Lok Sabha Seat : ભાજપના ગઢ કોંગ્રેસ તોડી શકશે? જાણો અમદાવાદ પૂર્વ - પશ્ચિમ લોકસભા બેઠકના સમીકરણો | LokSabha Election 2024

08:57 PM March 15, 2024 admin Share on WhatsApp



AHMEDABAD EAST -WEST LOK SABHA SEAT : અમદાવાદમાં બે લોકસભા બેઠકો આવે છે. અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ.અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક 2008માં અસ્તિત્વમાં આવી હતી. 2009માં પહેલીવાર અહીં લોકસભાની ચૂંટણી થઈ હતી. જેમાં હરીન પાઠક વિજેતા બન્યા હતા.અમદાવાદ ગુજરાત રાજ્યનું સૌથી મોટું અને ભારતનું સાતમાં ક્રમનું શહેર છે. 1951થી 2009 સુધી અમદાવાદની લોકસભા બેઠક એક જ હતી..2008માં નવા સીમાંકન પ્રમાણે અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક અસ્તિત્વમાં આવી.. તેમાં 2009માં પ્રથમ વખત ચૂંટણી યોજાઇ હતી અને તેના પ્રથમ સંસદ સભ્ય ભારતીય જનતા પાર્ટીના હરિન પાઠક હતા. 1951થી 1984 સુધી કોંગ્રેસનું એકહથ્થું શાસન અમદાવાદની બેઠક પર રહ્યું હતું..1989માં ભાજપમાંથી હરિન પાઠક સતત 7 ટર્મ માટે ચૂંટાયા હતા..તે પૈકી તેમની સાતમી ટર્મ નવા સીમાંકનમાં આવેલી અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પરથી હતી. 2014માં યોજાયેલી બીજી ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અને ફિલ્મ અભિનેતા પરેશ રાવલ આ મતવિસ્તારના પ્રતિનિધિત્વ બન્યા હતા. 2019ની ચૂંટણીમાં ભાજપના હસમુખ પટેલ વિજેતા બન્યા હતા. | Lok Sabha Election 2024 - Ahmedabad East West  Lok Sabha Seat Ahmedabad East West  Constitution History Member Of Parlament Result - અમદાવાદ પૂર્વ પશ્ચિમ લોકસભા બેઠકની વિશેષતા - લોકસભા ચૂંટણી 2024

Lok Sabha Election 2024 - Ahmedabad East West  Lok Sabha Seat Ahmedabad East West  Constitution History Member Of Parlament Result - અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકની વિશેષતા - લોકસભા ચૂંટણી 2024 - અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પરિણામ રિઝલ્ટ અને ઈતિહાસ - Ahmedabad East West  MP Election - Ahmedabad East West  Loksabha Election - Ahmedabad East West  news - where is Ahmedabad East West  located - અમદાવાદ પૂર્વ જિલ્લાના સમાચાર -  અમદાવાદના તાજા સમાચાર - અમદાવાદ જીલ્લો - અમદાવાદ ના લાઇવ સમાચાર - લોકસભા ચૂંટણી 2024 તારીખ - લોકસભાની કુલ બેઠકો કેટલી છે - ગુજરાત લોકસભાની બેઠકોની યાદી - લોકસભાના 26 સભ્યો ના નામ - ગુજરાત લોકસભાની બેઠકો - loksabha election date 2024 - Ahmedabad East West  Lok Sabha constituency - Ahmedabad East West  mp list - Ahmedabad East West  mla list - Ahmedabad East West  mp name - Ahmedabad East West  lok sabha number - Ahmedabad East West  mla - Ahmedabad East West  lok sabha result 2019 - Ahmedabad East West  politician - Ahmedabad East West  mp list  - gujju news channel - રાજકારણ સમાચાર 

► અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક 2024ના ભાજપ - કોંગ્રેસ ઉમેદવાર

અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પરથી કોંગ્રેસે યુવા નેતા રોહન ગુપ્તાને મેદાને ઉતાર્યા છે. જ્યાં તેમનો મુકાબલો ભાજપના વર્તમાન સાંસદ હસમુખ પટેલ સાથે થશે. રોહન ગુપ્તાએ ચૂંટણી માટે પ્રચાર અભિયાનનો પ્રારંભ કર્યો છે, અગાઉ ભાજપ ત્રણ ટર્મથી આ સીટ પરથી ચૂંટાતી આવી છે. ત્યારે આ વખતે કોંગ્રેસ અને ભાજપના ઉમેદવાર વચ્ચે ખરાખરીનો જંગ જામશે. 

► અમદાવાદ પૂર્વ લોકસભાની ભૂતકાળની ચૂંટણીઓના પરિણામ

વર્ષ

ઉમેદવારનું નામ

વોટ

વોટ રેટ

2019

હસમુખ પટેલ - ભાજપ

67.00%

 434330

ગીતાબેન પટેલ - કોંગ્રેસ

28.00%

 434330

       

2014

પરેશ રાવલ - ભાજપ 

65.00%

 326633

પટેલ હિમ્મતસિંઘ પ્રહલાદસિંઘ - કોંગ્રેસ

32.00%

 
       

2009

હરીન પાઠક - ભાજપ

53.00%

 86056

બાબરિયા દીપકભાઈ રેતિલાલ - કોંગ્રેસ

39.00%

 

► અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પર ભાજપમાંથી દિનેશ મકવાણા

ભારતીય જનતા પાર્ટી દ્વારા અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક માટે ઉમેદવાર તરીકે 3 દાયકાથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા દિનેશ મકવાણાની પસંદગી કરવામાં આવી છે. અમદાવાદ પશ્ચિમ એ SC રિઝર્વ સીટ છે. ભાજપ દ્વારા આ વખતે પક્ષમાં સામાન્ય કાર્યકરની છબી ધરાવનારની પસંદગી કરવામાં આવી છે. દિનેશ મકવાણા બિનવિવાદ અને જૂથવાદથી પર ચહેરો છે. મહત્વનું છે કે, અમદાવાદ પશ્ચિમ લોકસભા મતવિસ્તાર, ગુજરાત રાજ્યમાં એક મહત્વપૂર્ણ મતદાર ક્ષેત્ર છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડૉ.કિરીટ પી.સોલંકી આ મતક્ષેત્રના હાલના સાંસદ છે. તેઓ ત્રણ ટર્મથી આ સીટ પરથી ચૂંટાતા આવ્યા છે. 

 

અમદાવાદ પશ્ચિમ બેઠકમાં એલિસબ્રિજ, અમરાઈવાડી, દરિયાપુર, જમાલપુર-ખાડિયા, મણિનગર, દાણીલીંબડા, અસારવા અને મણિનગર વિધાનસભા વિસ્તારનો સમાવેશ થાય છે. અમદાવાદ પશ્ચિમમાં આવતી કુલ 7 વિધાનસભામાંથી બે વિધાનસભા એટલે કે જમાલપુર ખાડિયા અને દાણીલીમડા એ કોંગ્રેસ પાસે છે, ત્યારે દિનેશ મકવાણા આ તમામ બેઠકોમાં આવેલા માઇનસ બુથોને કઈ રીતે પ્લસ કરવા તે દિનેશ મકવાણા સામે ખૂબ મોટો પડકાર છે.

Lok Sabha Election 2024 - Ahmedabad East West  Lok Sabha Seat Ahmedabad East West  Constitution History Member Of Parlament Result - અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકની વિશેષતા - લોકસભા ચૂંટણી 2024 - અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પરિણામ રિઝલ્ટ અને ઈતિહાસ - Ahmedabad West  MP Election - Ahmedabad West  Loksabha Election - Ahmedabad East West  news - where is Ahmedabad East West  located - અમદાવાદ જિલ્લાના રાજકારણ સમાચાર -  અમદાવાદ પૂર્વ પશ્ચિમ ના તાજા સમાચાર - અમદાવાદ પૂર્વ પશ્ચિમ જીલ્લો - અમદાવાદ પૂર્વ પશ્ચિમ ના લાઇવ સમાચાર - લોકસભા ચૂંટણી 2024 તારીખ - લોકસભાની કુલ બેઠકો કેટલી છે - ગુજરાત લોકસભાની બેઠકોની યાદી - લોકસભાના 26 સભ્યો ના નામ - ગુજરાત લોકસભાની બેઠકો - loksabha election date 2024 - Ahmedabad East West  Lok Sabha constituency - Ahmedabad East West  mp list - Ahmedabad East West  mla list - Ahmedabad East West  mp name - Ahmedabad East West  lok sabha number - Ahmedabad East West  mla - Ahmedabad East West  lok sabha result 2024 - Ahmedabad East West  politician - Ahmedabad East West  mp list  - gujju news channel - રાજકારણ સમાચાર 

 

► અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પર કોંગ્રેસમાંથી ભરત મકવાણા

લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે અમદાવાદ પશ્ચિમ બેઠક પર ભરત મકવાણાને ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસે અમદાવાદ પશ્વિમની અનામત સીટ પરથી ભરત મકવાણાને ટિકિટ આપી છે. ભરત મકવાણાનો મુકાબલો ભાજપના દિનેશ મકવાણા સાથે થવાનો છે. અમદાવાદ પશ્ચિમ બેઠકની અનામત સીટ પર કોંગ્રેસે ભરત મકવાણાને ઉતાર્યા છે. ભરત મકવાણાની ઊંમર 60 વર્ષ છે. ગેજ્યુએશન સુધીનો અભ્યાસ કરેલો છે. તેમણે કાયદાની ડિગ્રી પણ મેળવી છે. ભરત મકવાણા બાળપણથી જ રાજકારણથી જોડાયેલા પરિવારમાં ઉછરેલા છે.જેથી તેમનામાં પણ નેતાના ગુણો પહેલાથી જ ઉભરી આવ્યા હતા અને તેઓ પણ રાજકારણમાં જોડાયા હતા.

► અમદાવાદ પશ્ચિમ લોકસભાની ભૂતકાળની ચૂંટણીઓના પરિણામ

વર્ષ

ઉમેદવારનું નામ

વોટ

વોટ રેટ

2019

ડૉ. કિરિટભાઈ સોલંકી - ભાજપ

64.00%

 321546

રાજુ પરમાર - કોંગ્રેસ

32.00%

 321546

2014

ડૉ.કિરીટ પી.સોલંકી - ભાજપ 

65.00%

 320311

ઈશ્વરભાઈ મકવાણા - કોંગ્રેસ

31.00%

 

2009

ડૉ.કિરીટ પી.સોલંકી - ભાજપ

55.00%

 91127

પરમાર શૈલેશ મનહરલાલ - કોંગ્રેસ

41.00%

 

 gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/Follow Us On google News Gujju News Channelhttps://t.me/gujjunewschannel

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Lok Sabha Election 2024 - Ahmedabad East West  Lok Sabha Seat Ahmedabad East West  Constitution History Member Of Parlament Result - અમદાવાદ પૂર્વ પશ્ચિમ લોકસભા બેઠકની વિશેષતા - લોકસભા ચૂંટણી 2024 - અમદાવાદ પૂર્વ પશ્ચિમ લોકસભા બેઠક પરિણામ રિઝલ્ટ અને ઈતિહાસ - Ahmedabad East West  MP Election - Ahmedabad East West  Loksabha Election - Ahmedabad East West  news - where is Ahmedabad East West  located - અમદાવાદ પૂર્વ પશ્ચિમ જિલ્લાના સમાચાર -  અમદાવાદ પૂર્વ પશ્ચિમ ના તાજા સમાચાર - અમદાવાદ પૂર્વ પશ્ચિમ જીલ્લો - અમદાવાદ પૂર્વ પશ્ચિમ ના લાઇવ સમાચાર - લોકસભા ચૂંટણી 2024 તારીખ - લોકસભાની કુલ બેઠકો કેટલી છે - ગુજરાત લોકસભાની બેઠકોની યાદી - લોકસભાના 26 સભ્યો ના નામ - ગુજરાત લોકસભાની બેઠકો - loksabha election date 2024 - Ahmedabad East West  Lok Sabha constituency - Ahmedabad East West  mp list - Ahmedabad East West  mla list - Ahmedabad East West  mp name - Ahmedabad East West  lok sabha number - Ahmedabad East West  mla - Ahmedabad East West  lok sabha result 2019 - Ahmedabad East West  politician - Ahmedabad East West  mp list  - gujju news channel - રાજકારણ સમાચાર 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 15 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 14-06-2025
  • Gujju News Channel
  • સરકારી કર્મચારીઓને મોટો ઝટકો! હમણા લાગું નહીં થાય 8મું પગાર પંચ
    • 14-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash નો નવો વીડિયો થયો વાયરલ, ભયાનક વીડિયો જોઇને તમે થથરી જશો
    • 14-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ, DVR અને બ્લેક બોક્સ મળી આવ્યું, હવે ખુલશે રહસ્ય!
    • 13-06-2025
    • Gujju News Channel
  • Israel-Iran Attack: ઈરાનના બુશહર બંદર પર ઈઝરાયલનો ભીષણ હુમલો, વિડિયો સામે આવ્યો
    • 13-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુન 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-06-2025
    • Gujju News Channel
  • Air India Plane Crash: અમદાવાદ વિમાન દુર્ઘટના કેવી રીતે બની? શું તે ભૂલ હતી કે કોઈ અન્ય કારણ; નિષ્ણાતોએ શું કહ્યું?
    • 12-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash : ટાટા ગ્રુપે પ્લેન અકસ્માતમાં મૃતકોના પરિવારોને રૂપિયા 1 કરોડ સહાયની જાહેરાત કરી
    • 12-06-2025
    • Gujju News Channel
  • ઉદયપુરના એક રિસોર્ટમાં ઇવેન્ટના નામે દેહ વ્યાપાર, 15 ગુજરાતી સહિત 29 લોકોની ધરપકડ
    • 11-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us