• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • એન્ટરટેઇનમેન્ટ
  • વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના ઘરે 15 ફેબ્રુઆરીએ દિકરાનો થયો જન્મ, આજે છઠ્ઠીના દિવસે તેનું નામ રાખ્યું 'અકાય' (Akaay)

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના ઘરે 15 ફેબ્રુઆરીએ દિકરાનો થયો જન્મ, આજે છઠ્ઠીના દિવસે તેનું નામ રાખ્યું 'અકાય' (Akaay)

10:39 PM February 20, 2024 admin Share on WhatsApp



ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટર વિરાટ કોહલી (Cricketer Virat Kohali) અને અભિનેત્રી અનુષ્કા શર્માએ (Actress Anushka Sharma) ફેન્સને ખુબ જ મોટી ખુશખબર આપી છે. આ કપલ તેમના બીજા બાળકના માતા-પિતા બન્યા છે. અનુષ્કાએ પુત્રને જન્મ (Baby Boy Born) આપ્યો છે અને તેનું નામ 'અકાય' (Akay) રાખ્યું છે. કોહલીએ ઇન્સ્ટાગ્રામ (Instagram) પર તેના ફેન્સને જાણ કરી હતી.

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી બીજી વખત માતા-પિતા બન્યા છે. અભિનેત્રીએ પુત્રને જન્મ આપ્યો છે. અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી બંનેએ ઈન્સ્ટાગ્રામ પર આ જાણકારી આપી છે. અભિનેત્રીએ જણાવ્યું કે, તેણે 15 ફેબ્રુઆરીએ તેના બીજા બાળકનું સ્વાગત કર્યું છે. અનુષ્કાએ પોસ્ટમાં તેના પુત્રનું નામ પણ જાહેર કર્યું છે. બાળકનું નામ અકાય Akay રાખવામાં આવ્યું છે.

Cricketer Virat Kohli - Actress Anushka Sharma - Baby Boy Born - Akay Name - Instagram Post Announce - Anushka Sharma and Virat Kohli announce the birth of their son Akaay  - ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટર વિરાટ કોહલી (Cricketer Virat Kohali) અને અભિનેત્રી અનુષ્કા શર્માએ (Actress Anushka Sharma) ફેન્સને ખુબ જ મોટી ખુશખબર આપી છે. આ કપલ તેમના બીજા બાળકના માતા-પિતા બન્યા છે. અનુષ્કાએ પુત્રને જન્મ (Baby Boy Born) આપ્યો છે અને તેનું નામ 'અકાય' (Akay)

વિરાટ કોહલી પોસ્ટમાં લખ્યું- 'આનંદ અને પ્રેમથી ભરેલા હૃદય સાથે, અમને બધાને જણાવતા આનંદ થાય છે કે 15 ફેબ્રુઆરીએ, અમે અમારા બાળક અકાય અને વામિકાના નાના ભાઈનું આ દુનિયામાં સ્વાગત કર્યું! અમારા જીવનના આ સુંદર તબક્કામાં અમે તમારી પ્રાર્થના અને શુભેચ્છાઓ માંગીએ છીએ. અમે તમને વિનંતી કરીએ છીએ કે કૃપા કરીને આ સમયે અમારી ગોપનીયતાનો આદર કરો. પ્રેમ અને કૃતજ્ઞતા.


gujjunewschannel.inhttps://www.instagram.com/gujju_news_channel/https://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/GujjunewschannelFollow Us On google News Gujju News Channelhttps://t.me/gujjunewschannel

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Cricketer Virat Kohli - Actress Anushka Sharma - Baby Boy Born - Akay Name - Instagram Post Announce - Anushka Sharma and Virat Kohli announce the birth of their son Akaay 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો શાનદાર વિજય, તમામ 15 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ભગવો લહેરાયો

  • 28-04-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 એપ્રિલ 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-04-2026
    • Gujju News Channel
  • Gujarat Election 2026 Voting Update : ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: 15 મહાનગરપાલિકામાં લોકશાહીનો ઉત્સવ સંપન્ન
    • 26-04-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 એપ્રિલ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-04-2026
    • Gujju News Channel
  • કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે આજે મતદાન, ગરમીનો પારો 44 ડિગ્રીને થશે પાર
    • 26-04-2026
    • Gujju News Channel
  • પંજાબે T20 ઈતિહાસનો સૌથી મોટો સ્કોર ચેઝ કર્યો, 264 રન બનાવવા છતાં પણ 6 વિકેટથી હારી દિલ્હી
    • 25-04-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 26 એપ્રિલ 2026 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 25-04-2026
    • Gujju News Channel
  • AAPમાંં મોટું ભગાંંણ! નીતિન નબીનની હાજરીમાં 7 સાંસદ સહિત રાઘવ ચઢ્ઢાની ભાજપમાં એન્ટ્રી
    • 24-04-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 25 એપ્રિલ 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-04-2026
    • Gujju News Channel
  • તડકાથી લોકો ત્રાહીમામ ! રાજ્યમાં 7 દિવસ માટે યલો એલર્ટ જાહેર, કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળજો
    • 23-04-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us