• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી; 5 થી 29 ફેબ્રુઆરી દરમિયાન ઓનલાઈન નોંધણી કરાવી શકાશે

તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી; 5 થી 29 ફેબ્રુઆરી દરમિયાન ઓનલાઈન નોંધણી કરાવી શકાશે

04:03 PM February 04, 2024 admin Share on WhatsApp



ભારત સરકાર દ્વારા ખરીફ અને રવિ 2023-24 તુવેર માટે રૂ.7000, ચણા માટે રૂ.5440 અને રાયડા માટે રૂ. 5650 પ્રતિ કિવન્ટલ ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે, PSS (પ્રાઇસ સપોર્ટ સ્કીમ) હેઠળ ટેકાના ભાવે ખરીદી અન્વયે તારીખ 5મીથી તારીખ 29મી ફેબ્રુઆરી 2024 દરમ્યાન ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્ર ખાતેથી VCE મારફતે ખેડૂતોની નોંધણી નાફેડના ઈ- સમૃધ્ધિ પોર્ટલ પર કરવામાં આવશે, જે મુજબ ખેડૂતોએ નોંધણી કરવાની રહેશે એવું જિલ્લા ખેતીવાડી અધિકારીએ અખબારી યાદીમાં જણાવ્યું છે. અગાઉ સરકારે ડાંગરના પાક માટે પણ ટેકાના ભાવ જાહેર કરીને ખરીદી કરવા માટે ખેડૂતો પાસે ડાંગર મંગાવ્યા હતા જોકે, ઓનલાઇન પોર્ટલમાં વિગતો ભરવાની હોવાથી ખેડૂતોએ ઉત્સાહ દેખાડ્યો ન હતો. સરકારે હવે તુવર, ચણા અને રાઇડાની ખરીદી માટે ભાવો તો જાહેર કર્યા છે.

► કૃષિમંત્રી રાઘવજી પટેલે શું કહ્યું ?

કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ સાથે આર્થિક રક્ષણ પણ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સરકાર દ્વારા વર્ષ 2023-24 માટે તુવેર, ચણા અને રયાડા પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. મંત્રીએ વધુ માહિતી આપતા કહ્યું હતું કે, ભારત સરકારના પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન અંતર્ગત પી.એસ.એસ. હેઠળ ગુજરાતમાં તુવેર, ચણા અને રાયડા પાકની ટેકાના ભાવે ખરીદી હાથ ધરાશે. કુલ વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે, અને આ માટે રાજ્ય સરકાર દ્વારા આગોતરૂ આયોજન પણ કરાશે.

► 5થી 29 ફેબ્રુઆરી સુધી ઓનલાઈન નોંધણી

ખેડૂતોને ટેકાના ભાવે ખરીફ પાકોનું વેચાણ કરવા અનુરોધ કરતા મંત્રી રાઘવજી પટેલે ઉમેર્યું હતું કે, ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવા માટે રાજ્યના તમામ જિલ્લાના ખેડૂતોએ તા. 5 ફેબ્રુઆરી થી 29 ફેબ્રુઆરી દરમિયાન ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી VCE મારફત ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા ચાલુ વર્ષ 2023-24 માટે રવિ પાકોનું વાવેતર થાય તે અગાઉ જ ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા હતા. જે અનુસાર તુવેર માટે રૂ.7000 પ્રતિ ક્વિન્ટલ, ચણા માટે રૂ. 5440 પ્રતિ ક્વિન્ટલ અને રાયડા માટે રૂ. 5650 પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યો છે.


 gujjunewschannel.inhttps://www.instagram.com/gujju_news_channel/https://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/GujjunewschannelFollow Us On google News Gujju News Channelhttps://t.me/gujjunewschannel

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - આજના બજાર ભાવ | ગોંડલ માર્કેટ યાર્ડ ના ભાવ | સૌરાષ્ટ્ર માર્કેટ યાર્ડના ભાવ | અમરેલી માર્કેટિંગ યાર્ડના ભાવ | ઊંઝા માર્કેટ યાર્ડ ના ભાવ | હાપા માર્કેટ યાર્ડ ના આજના ભાવ | ગોંડલ માર્કેટિંગ યાર્ડના આજના ભાવ  | જૂનાગઢ માર્કેટ યાર્ડ ના ભાવ | કપાસ ના બજાર ભાવ | આજના બોટાદ માર્કેટિંગ યાર્ડના ભાવ | બાબરા માર્કેટિંગ યાર્ડના ભાવ | કપાસ ઘઉં મગફળી જીરૂ ડુંગળી લસણ સોનુ ચાંદી આજના ભાવ સમાચાર ચલાવો - saurashtra marketing yard, સૌરાષ્ટ્ર બજાર ભાવ, કચ્છ ભુજ માર્કેટયાર્ડના બજાર ભાવ, ઉત્તર ગુજરાત માર્કેટિંગયાર્ડના ભાવ, રાજકોટ માર્કેટ યાર્ડ ના ભાવ, ગોંડલ માર્કેટ યાર્ડ ના ભાવ, જુનાગઢ માર્કેટ યાર્ડ ના ભાવ, rajkot market yard , amreli market yard , bajar bhav , rajkot yard bhav , apmc amreli , market yard bhav , ભાવનગર માર્કેટયાર્ડના ભાવ, ડીસા માર્કેટિંગ યાર્ડના ભાવ, હાપા માર્કેટયાર્ડના ભાવ, Gujarat marketing yard na bajar bhav - ટેકાના ભાવે ખરીદી - તુવેર, ચણા અને રાયડા ની ટેકાના ભાવ - તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી - government will purchase tuvar chana and raida from farmers at support prices for the year 2024 in gujarati - તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી; 5 થી 29 ફેબ્રુઆરી દરમિયાન ઓનલાઈન નોંધણી કરાવી શકાશે



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 15 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 14-06-2025
  • Gujju News Channel
  • સરકારી કર્મચારીઓને મોટો ઝટકો! હમણા લાગું નહીં થાય 8મું પગાર પંચ
    • 14-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash નો નવો વીડિયો થયો વાયરલ, ભયાનક વીડિયો જોઇને તમે થથરી જશો
    • 14-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ, DVR અને બ્લેક બોક્સ મળી આવ્યું, હવે ખુલશે રહસ્ય!
    • 13-06-2025
    • Gujju News Channel
  • Israel-Iran Attack: ઈરાનના બુશહર બંદર પર ઈઝરાયલનો ભીષણ હુમલો, વિડિયો સામે આવ્યો
    • 13-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુન 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-06-2025
    • Gujju News Channel
  • Air India Plane Crash: અમદાવાદ વિમાન દુર્ઘટના કેવી રીતે બની? શું તે ભૂલ હતી કે કોઈ અન્ય કારણ; નિષ્ણાતોએ શું કહ્યું?
    • 12-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash : ટાટા ગ્રુપે પ્લેન અકસ્માતમાં મૃતકોના પરિવારોને રૂપિયા 1 કરોડ સહાયની જાહેરાત કરી
    • 12-06-2025
    • Gujju News Channel
  • ઉદયપુરના એક રિસોર્ટમાં ઇવેન્ટના નામે દેહ વ્યાપાર, 15 ગુજરાતી સહિત 29 લોકોની ધરપકડ
    • 11-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us