• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • બિઝનેસ
  • વોરેન બફેટએ કહ્યું, આ ત્રણ વસ્તુ માણસને બરબાદ કરી શકે છે, "દારૂ, મહિલાઓના ચક્કર અને ઉધાર"

વોરેન બફેટએ કહ્યું, આ ત્રણ વસ્તુ માણસને બરબાદ કરી શકે છે, "દારૂ, મહિલાઓના ચક્કર અને ઉધાર"

03:46 PM January 19, 2024 admin Share on WhatsApp



Warren Buffett : વિશ્વના પ્રસિદ્ધ રોકાણકાર અને Berkshire Hathawayના સહ-સ્થાપક, ચેરમેન અને સીઈઓ વોરન બફેટે તેમના પાર્ટનર Charlie Mungerને ક્વોટ કરીને કહ્યું હતું કે, તમે 'દારૂ, મહિલાઓના ચક્કર અને લેવરેજ'ના કારણે નાદાર થઈ શકો છો. યાહૂ ફાઇનાન્સના એક અહેવાલ મુજબ, વોરન બફેટે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, "મારો પાર્ટનર ચાર્લી કહે છે કે, સ્માર્ટ વ્યક્તિ નાદાર થઈ શકે, તેની માત્ર ત્રણ જ રીત છે - દારૂ, મહિલાઓના ચક્કર અને વધારે પડતું ઉધાર."

► લોકો 48 લાખથી 1 કરોડ રૂપિયાનો પીવે છે દારૂ

રિપોર્ટ અનુસાર વોરન બફેટ ખોટા નથી. વાસ્તવમાં, અમેરિકન વ્યસન કેન્દ્રના સંસાધન, Alcohol.org દ્વારા સંકલિત અને વિશ્લેષણ કરાયેલ 2023ના ડેટા અનુસાર, તમે ક્યાં રહો છો તેના આધારે, એક અમેરિકન પોતાના જીવનકાળ દરમિયાન $57,838 (આશરે રૂ. 48 લાખ) થી $121,383 (આશરે રૂ.1 કરોડ) ખર્ચે છે. 

Warren Buffett Said These Three Things Ruin Your Life "Liquor, Ladies And Leverage" - Warren Buffett Qutoes - Warren Buffett Speech - Warren Buffett - warren buffett has spoken: the question is who is listening? - how warren buffett become rich - warren buffett quotes in hindi - વોરેન બફેટના સુવિચાર 

► ડ્રાય જાન્યુઆરીથી થઈ શકે છે બચત

કેટલાક લોકો ડ્રાય જાન્યુઆરીથી તેમની નાણાકીય યાત્રા શરૂ કરે છે, જે એક મહિનાનો પડકાર હોય છે. જેમાં રજાઓ, પાર્ટીઓ અને ફેમિલી ફંક્શન હોવા છતાં લોકો દારૂથી દૂર રહે છે. બિઝનેસ ઇન્ટેલિજન્સ કંપની મોર્નિંગ કન્સલ્ટના નવા સર્વે અનુસાર, 15% અમેરિકનો 2023માં ડ્રાય જાન્યુઆરીને ફોલો કર્યો હતો.

► 73 ટકા લોકોએ પૈસા બચાવવા ડ્રાય જાન્યુઆરીમાં જોડાયા

આલ્કોહોલથી દૂર રહેવું માત્ર તમારા શરીર માટે જ નહીં પરંતુ તમારા વોલેટ માટે પણ ફાયદાકારક છે. મોર્નિંગ કન્સલ્ટ અહેવાલ આપે છે કે 2023માં ડ્રાય જાન્યુઆરીમાં ભાગ લેનારા 73% લોકોએ પૈસા બચાવવા માટે આમ કર્યું હતું. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે સર્વે મુજબ જો તમે દારૂ પીવાનું બંધ કરો છો તો તમે દર વર્ષે 1000 થી 1500 ડોલર એટલે કે 83 હજારથી 1.24 લાખ રૂપિયા બચાવી શકો છો.

► કોણ છે વોરેન બફેટ ? 

વોરેન બફેટ આ મહિને ૯૩ વર્ષના થશે. દુનિયાના આ પાંચમાં નંબરના પૈસાદારની લાઇફ લાખો લોકો માટે અનુકરણીય બની છે. વિશ્વમાં સૌથી વધુ કોઇ શેરના ભાવ હોય તોતે વોરેન બફેટના વડપણ વાળી કંપની બર્કશાયર હેથવે કંપનીના છે . જેના એક શેરનો ભાવ ચાર લાખ ડોલર છે. છેલ્લા એક વર્ષથી તેમના ફેવરીટ રોકાણના વિષયનું સૌ અનુકરણ કરતા હોય છે. તેમનો ઇક્વિટી પોર્ટફોલીયો ૩૫૩ અબજ ડોલરનો હોવાનું મનાય છે. અને શેરબજારમાં સૌથી બેસ્ટ રોકાણકાર ગણાય છે.


gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/Follow Us On google News Gujju News Channel https://t.me/gujjunewschannel

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Warren Buffett Said These Three Things Ruin Your Life "Liquor, Ladies And Leverage" - Warren Buffett Qutoes - Warren Buffett Speech - Warren Buffett - warren buffett has spoken: the question is who is listening? - how warren buffett become rich - warren buffett quotes in hindi - વોરેન બફેટના સુવિચાર 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

ગુજરાતમાં સિંહ, દીપડો અને હવે વાઘ, એકીસાથે હોય તેવું પહેલું રાજ્ય, 33 વર્ષ બાદ મળ્યું ગૌરવ

  • 26-12-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 ડિસેમ્બર 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-12-2025
    • Gujju News Channel
  • અમદાવાદમાં કોલ્ડપ્લે બાદ હવે શકીરાનો LIVE કોન્સર્ટ યોજાઈ શકે, અમદાવાદીઓ આવકારવા તત્પર
    • 25-12-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 26 ડિસેમ્બર 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 25-12-2025
    • Gujju News Channel
  • અરવલ્લી પર મોદી સરકારનો મોટો નિર્ણય, ખનન પર પ્રતિબંધ, આખો વિસ્તાર સંરક્ષિત
    • 24-12-2025
    • Gujju News Channel
  • પુત્રના જન્મદિવસે ટ્રાફિક રોકી આતશબાજી કરનાર બિલ્ડરને પોલીસે ભણાવ્યો પાઠ, જુઓ વીડિયો
    • 24-12-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 25 ડિસેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-12-2025
    • Gujju News Channel
  • ગુજરાતમાં આ તારીખથી કડકડતી ઠંડી, અંબાલાલ પટેલ-હવામાન વિભાગની ચેતવણી
    • 23-12-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 24 ડિસેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 23-12-2025
    • Gujju News Channel
  • રાજ્યમાં 26 સિનિયર IASની બદલી, સંજીવ કુમારની CMના પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે નિમણૂક
    • 23-12-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us