• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • લાઈફ સ્ટાઈલ
  • Shahnaz husain 7 beauty tips : શહનાજ હુસૈનએ આપ્યા અસરકારક નુસખા, ઠંડીમાં ચહેરા પર ગ્લો લાવવા શું લગાવવું જોઈએ?

Shahnaz husain 7 beauty tips : શહનાજ હુસૈનએ આપ્યા અસરકારક નુસખા, ઠંડીમાં ચહેરા પર ગ્લો લાવવા શું લગાવવું જોઈએ?

03:16 PM January 19, 2024 admin Share on WhatsApp



Shahnaz husain 7 beauty tips : શિયાળામાં ત્વચાની સંભાળ રાખવી ખૂબ મુશ્કેલ કામ હોય છે. આ ઋતુમાં ત્વચા શુષ્ક થઈ જાય છે અને ચહેરા પર શુષ્કતા દેખાય છે. શુષ્કતાને કારણે ત્વચાની ચમક ગાયબ થઈ જાય છે. ત્વચાને સાફ કરવાની પ્રક્રિયામાં ભેજ અદૃશ્ય થઈ જાય છે. શિયાળામાં ખાસ કરીને ત્વચા ફાટી જતી હોય છે. એવામાં પ્રખ્યાત બ્યુટિશ્યન શહનાઝ હુસૈનની શિયાળામાં ત્વચાને સાફ કરવા માટે શું ટિપ્સ આપી છે તેના વીશે જાણીએ.

► શુષ્ક ત્વચાને આ રીતે સાફ કરો

સૌથી પહેલા ચહેરાને ટોન કરવા માટે કાચું દૂધ, એલોવેરા જેલ અને મધનો ઉપયોગ કરો. ચહેરાને સાફ કરીને કાચું દૂધ ચહેરા પર લગાવો. મધ અને એલોવેરા જેલને મિક્સ કરીને પેસ્ટ બનાવો અને તેને ચહેરા પર લગાવો અને 15 મિનિટ પછી ચહેરો પાણીથી ધોઈ લો. ત્યારબાદ મલાઈ, હળદર અને ચણાના લોટની પેસ્ટ બનાવો. આ પેકને ચહેરા પર લગાવો અને 15 મિનિટ માટે રહેવા દો. પછી ચહેરો ધોઈ લો અને ગુલાબજળ અને એલોવેરા જેલ મિક્સ કરીને લગાવો. તમારા ચહેરા પર અસરકારક નિખાર આવશે.

► તૈલી ત્વચાને આ રીતે સાફ કરો

તુલસી અને લીમડાના પાનને એક ગ્લાસ પાણીમાં ઉકાળીને ઠંડુ કરો. તેનો ઉપયોગ ટોનર તરીકે કરો. તેને ચહેરા પર બે વાર લગાવો. હવે ચંદન અને ગુલાબજળ મિક્સ કરીને ચહેરા પર લગાવો. હવે તમારા ચહેરા પર એલોવેરા જેલ લગાવો. અને તમે રોજ નારિયેળ પાણીમાં એલોવેરા જેલ મિક્સ કરીને પણ લગાવી શકો છો.

► કોમ્બિનેશન ત્વચાને આ રીતે સાફ કરો

રોજ તમારા ચહેરાને ગુલાબજળથી ટોન કરો. આ પછી અઠવાડિયામાં એકવાર ચણાના લોટ અને દૂધની પેસ્ટ ચહેરા પર લગાવો. 15 મિનિટ પછી ધીમે ધીમે સ્ક્રબ કરો અને પછી ચહેરો સાફ કરો. આ દિનચર્યાને અનુસરવાથી ચહેરા પરથી ડેડ સ્કિન ગાયબ થઈ જશે અને ચહેરો ચમકવા લાગશે અને તડકાને કારણે થતી ટેનિંગ પણ ધીમે ધીમે દૂર થઈ જશે.


gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/Follow Us On google News Gujju News Channel https://t.me/gujjunewschannel

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Shahnaz husain 7 beauty tips - Apply These In Winter For Face Glowing - What to do for Glowing Skin - shahnaz husain facial kit - shahnaz husain face wash - shahnaz husain beauty tips - who is shahnaz husain - shahnaz husain products for glowing skin



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

ગુજરાતમાં સિંહ, દીપડો અને હવે વાઘ, એકીસાથે હોય તેવું પહેલું રાજ્ય, 33 વર્ષ બાદ મળ્યું ગૌરવ

  • 26-12-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 ડિસેમ્બર 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-12-2025
    • Gujju News Channel
  • અમદાવાદમાં કોલ્ડપ્લે બાદ હવે શકીરાનો LIVE કોન્સર્ટ યોજાઈ શકે, અમદાવાદીઓ આવકારવા તત્પર
    • 25-12-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 26 ડિસેમ્બર 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 25-12-2025
    • Gujju News Channel
  • અરવલ્લી પર મોદી સરકારનો મોટો નિર્ણય, ખનન પર પ્રતિબંધ, આખો વિસ્તાર સંરક્ષિત
    • 24-12-2025
    • Gujju News Channel
  • પુત્રના જન્મદિવસે ટ્રાફિક રોકી આતશબાજી કરનાર બિલ્ડરને પોલીસે ભણાવ્યો પાઠ, જુઓ વીડિયો
    • 24-12-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 25 ડિસેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-12-2025
    • Gujju News Channel
  • ગુજરાતમાં આ તારીખથી કડકડતી ઠંડી, અંબાલાલ પટેલ-હવામાન વિભાગની ચેતવણી
    • 23-12-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 24 ડિસેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 23-12-2025
    • Gujju News Channel
  • રાજ્યમાં 26 સિનિયર IASની બદલી, સંજીવ કુમારની CMના પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે નિમણૂક
    • 23-12-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us